ધોળાવીરા


ભારતીય ઇતિહાસને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. આ ક્રમશઃ પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારત છે. પ્રાચીન ઇતિહાસ તરફ નજર કરીએ તો સિંધુ સભ્યતા વિશે જાણવા મળે છે. આ સભ્યતામાં હડપ્પા, મોહેંજોદડો, ધોળાવીરા, રાખીગઢી, સુરકોટડા અને કાલિબંગા પ્રમુખ સ્થળો છે. જેમાં ઘણા પુરાતન સ્થળોને યુનેસ્કોએ વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ કર્યા છે. વર્ષ 2021માં યુનેસ્કોએ ધોળાવીરાને વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરી છે

તત્કાલીન સમયમાં ધોળાવીરા નગરનુ ક્ષેત્રફળ અનદાજીત :  47 હેક્ટર
શહેરના અવશેષ અને ખંડેરની શોધ કરનાર: શ્રીશંભુદાન ગઢવી પ્રથમ સંશોધન વર્ષ : ૧૯૬૦

ધોળાવીરા કચ્છના ભચાઉમાં સ્થિત છે
ધોળાવીરાને પશ્ચિમ એશિયા, સિંધ, પંજાબ અને ગુજરાતના કેટલાક ભાગોમાં ધધાકીય સબંધો હતા, તત્કાલીન સમયમાં ધોળાવીરાની ગણતરી દુનિયાના સૌથી વ્યસ્ત મહાનગરોમાં થતી હતી. આ શહેર પોતાના સમયમાં પૂર્ણ રીતે વિકસિત હતું

ધોળાવીરાનો સામાજીક ધરોહર

ધોળાવીરામા ઘરોનું નિર્માણ ઈંટથી થતું હતું.

સ્થાનિક ગાઇડ તરીકે શ્રી નાનજીભાઇ લુહાર સાહેબ નો સમ્પર્ક કરી શકો છો. મો. 99136 34108

ધોળાવીરા ની બાજુમાં ફોસિલ પાર્ક છે જેની મુલાકાત લેવાનું ચૂકશો નહીં



-અપુર્ણ

Scroll to Top